ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઇ કોંગ્રેસપક્ષના છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તા.૨૭ અને ૨૮ નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અમદાવાદ, કડી, ઓલપાડ, ડેડીયાપાડા સહિતના સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે.
ખડગે અમદાવાદ, કડી, ઓલપાડ, ડેડીયાપાડા સહિતના સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે
અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જાહેરસભા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની બે દિવસીય મુલાકાતને લઇ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક આગેવાનો પણ તેમની પ્રચાર વ્યવસ્થા માટે દોડતા થયા છે. ખડગે વડોદરા એરપોર્ટથી સીધા ડેડીયાપાડા જવાના રવાના થશે. જયાં તેઓ વિશાળ જાહરેસભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ સુરતના ઓલપાડમાં જનસભા સંબોધશે. મોડી તેઓ અમદાવાદ આવશે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય