GSTV

કોંગ્રેસને મનમોહનસિંહની ફિલ્મના સંવાદો પસંદ નથી, જાણો શું કર્યું

Last Updated on January 11, 2019 by Mayur

કોંગ્રેસે એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનો વિરોધ કર્યો છે. પશ્વિમ બંગાળના કોલકત્તામાં કોંગ્રેસના કાર્યકરો ફિલ્મના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ફિલ્મમાં ઘણા સંવાદો વિવાદિત છે અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. જેથી સિનેમા ઘરો બહાર ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મ બતાવીને રિલિઝ કરવાની માગ કરી હતી. પરંતુ ફિલ્મને આજે રિલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મમાં સંજય બારુ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સંવાદ છે. જે સંવાદનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોના રિટર્ન/ આ દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા, આંકડા જોઇને હચમચી જશો

Bansari

T20 WC/ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનના કેપ્ટનને ધમકી મળી, ‘હારી ગયા તો ઘરે નહીં આવવા દઈએ’

Damini Patel

24 કલાકમાં જ સોનિયા ગાંધીના ફરમાનનુ ઉલ્લંઘન: સિદ્ધુએ લખ્યો ચાર પાનાનો કાગળ, 13 પોઇન્ટનો એજન્ડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!