GSTV

ભાવી મુખ્યમંત્રી આદિત્ય ઠાકરેને જીત માટે અભિનંદન, શિવસેનાનું મહારાષ્ટ્રમાં પોસ્ટર વોર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પુત્ર અને વર્લી સીટ પરથી પહેલી વખત ધારાસભ્ય બનેલા આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માગે જોર પકડ્યું છે. અત્યાર સુધી શિવસેના જ આદિત્યને સીએમ બનાવવાની માગ કરતા હતા પરંતુ પરિણામ આવ્યાં બાદ શુક્રવારે વર્લી વિસ્તારમાં અનેક જગ્યાએ મોટા મોટા બેનર લાગ્યાં છે જેમાં આદિત્ય ઠાકરેને જીતના અભિનંદનની સાથે ભવિષ્યના મુખ્યમંત્રી બતાવવામાં આવ્યા છે.

પોસ્ટરમાં આદિત્યના ફોટોની સાથે બાલા સાહેબ અને ઉદ્ધવ ઠાકરેનો ફોટો પણ છે, જેના પર લખવામાં આવ્યું છે શિવસેનાના યુવા નેતા અને મહારાષ્ટ્રના ભાવી મુખ્યમંત્રી આદિત્ય ઠાકરેને જીત માટે અભિનંદન. આ પહેલાં ગુરુવારે ચૂંટણી પરિણામ આવ્યાં બાદ શિવસેનાએ ભાજપની સામે આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાનો ફરી પ્રસ્તાવ રાખ્યો હતો સાથે અઢી અઢી વર્ષની ફોર્મ્યૂલાની પણ ભલામણ કરી હતી.

READ ALSO

Related posts

ડોશી સામે જ ભાન ભૂલી ઉત્તેજનામાં આવેલું કપલ કરવા લાગ્યું એવું કે આખરે ડોશીમાં એ….જોવા જેવો છે Video

Bansari

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વ્યક્તિનો થયો વિજય, પ્રધાનમંત્રી મોદીએ Tweet કરી આપી શુભેચ્છા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!