અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ દ્વારા શહેરના વિવિધ રૃટો ઉપર દોડાવવામાં આવી રહેલી બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે કેશલેશ મુસાફરી કરવાનો પર્યાય શરૃ કરવામાં આવ્યો છે.

કેશલેશ મુસાફરી કરવાનો પર્યાય શરૃ કરવામાં આવ્યો
આ અંગે મળતી માહીતી પ્રમાણે, અમદાવાદ શહેરના ૧૬૧ જેટલા બસસ્ટેન્ડ દ્વારા શહેરીજનોને મુસાફરી માટે બીઆરટીએસની બસ મળી રહે છે.અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનમિત્ર કાર્ડ યોજના શરૃ કરવામાં આવી હતી.હવે મુસાફરો તેમની ટિકીટ પેટીએમની મદદથી પણ બુક કરાવી શકે એવી વ્યવસ્થા શરૃ કરવામાં આવી છે.એક અંદાજ પ્રમાણે, બીઆરટીએસની બસમાં રોજ બે લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો