GSTV
Home » News » કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

ગુજરાતમાં અતિવૃષ્ટી સર્જાતા ઘણા બધા હેક્ટર્સની જમીનોમાં પાકને ઘણું નુકશાન સર્જાયું છે. ત્યારે આ મામલે જામનગરમાં કાલાવાડમાં કોંગ્રેસ દ્રારા આવેદન પત્ર આપવાનું આયોજન કરાયું હતું. જ્યારે કોંગ્રેસ દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું જો કે મામલતદારે આવેદન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

જેથી કોંગ્રેસ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ ઓફિસની બહાર ઉપવાસ પર ઉતર્યા હતા. જો કે એકની તબિયત લથડતા મામલતદાર કચેરીમાં જ સારવાર કરવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!