GSTV
Home » News » અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

અમદાવાદના ઓઢવના આદિનાથનગરમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ મામલે બુટલેગર રાજુ સોલંકીનો વીડિયો વાયરલ થયો છે. રાજુ સોલંકીએ પોલીસ અને બુટલગેરની સાંઠગાંઠ અને હપ્તાખોરીને લઈને આક્ષેપ કર્યા છે. પોલીસે દીકરીના કપડાં ફાડીને માર મારતા તેણે ફીનાઇલ પીધું હોવાનો આક્ષેપ કર્યો છે. દીકરી સારવાર લેતી હોવા છતાં પોલીસે ગુનો નોંધ્યો નહિ હોવાનો તેણે દાવો કર્યો છે. બુટલેગરનો દાવો છે કે ઓઢવમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે તેમ છતાં પોલીસ દારૂ શોધવામાં નિષ્ફળ ગઈ છે. કુખ્યાત બુટલેગર રાજુ સોલંકી હાલ પેરોલ પર છુટ્યો છે.

READ ALSO

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!