GSTV

આલિયાનું પત્તુ કપાયુ, કરણ જોહરની ફિલ્મમાં આ બે હસીનાઓ સાથે રોમાન્સ કરશે વરુણ ધવન

‘હમ્પટી શર્માની દુલ્હનિયાં, બ્રદીનાથ કી દુલ્હનિયાં’ અને ધડકના દિગ્દર્શક શશાંક ખેતાન હાલ આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે.

શશાંકની આવનારી ફિલ્મનું શિર્ષક જોકે હજી સુધી ફાઇનલ થયું નથી. પરંતુ આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડકશન હેઠળ બનવાની છે, જે રોમેન્ટિક પારિવારિક ડ્રામા હશે.

સૂત્રના અનુસાર, આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને ભૂમિ પેડણેકરને ફાઇનલ કરી નાખવામાં આવ્યા છે. કિયારાએ ધર્મા પ્રોડકશન સાથે સતત ત્રણ ફિલ્મોની ડીલ કરી છે, જેમાં પહેલી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ છે, બીજી શશાંક ખેતાનની છે.

જોકે શશાંકને તો આ ફિલ્મમાં આલિયા ભટ્ટને સાઇન કરવાની ઇચ્છા હતી, પરંતુ આલિયા સાથે તારીખોનો મેળ બેઠો નહોતો.

Read Also

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!