GSTV
Home » News » “ચાર બંગડીવાળી ગીત” મામલે ગાયક કિંજલ દવેને રાહત, કોર્ટે નિર્દેશ કર્યો કે…

“ચાર બંગડીવાળી ગીત” મામલે ગાયક કિંજલ દવેને રાહત, કોર્ટે નિર્દેશ કર્યો કે…

“ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીતને લઇને કોમર્શિયલ કોર્ટમાં કરાયેલા દાવાની ચિંતામાંથી કિંજલ દવે મુક્ત થઇ ગઇ છે. આ ગીતને લઇને રેડ રિબીન એન્ટરટેઇનમેન્ટનાં કાર્તિક પટેલે કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો હતો. જે અંગે કિંજલ દવેના વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે આ દાવા અંગે કોર્ટમાં ચાલી શકે તેવા કોઇ એવિડન્સ રજૂ કરાયા નથી.

જેથી આ મામલે દાવો કોમર્શિયલ કોર્ટમાં ચાલી શકે તેવી સત્તા નથી. જેથી કોર્ટે કિંજલ દવેના વકીલની દલીલ બાદ કાર્તિક પટેલ દ્વારા કરાયેલા દાવાને પરત ખેંચવા નિર્દેશ કર્યો છે.

REAAD ALSO

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!