GSTV
Home » News » Complete List Of Winners Filmfare Awards 2019: આલિયાની ફિલ્મ ‘Raazi ’એ સૌથી વધું અવોર્ડ્સ કર્યા નામે

Complete List Of Winners Filmfare Awards 2019: આલિયાની ફિલ્મ ‘Raazi ’એ સૌથી વધું અવોર્ડ્સ કર્યા નામે

બોલિવુડના સૌથી મોટા અવોર્ડ્સ એટલે કે 64માં ફિલ્મફેર એવોર્ડ્સ યોજવામાં આવ્યા જે ફિલ્મ રાઝી માટે ખૂબ સફળ રહ્યા. ફિલ્મ રાઝી આખા એવોર્ડ ફંક્શનમાં છવાયેલી રહ્યી. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ ઈન અ લિડિંગ રોલ માટે એવોર્ડ મળ્યો આ ઉપરાંત ફિલ્મને બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ પ્લેબેક સિંગર મેલ, બેસ્ટ લિરિક્સ વગેરે જેવા એવાર્ડ્સ પણ મળ્યા.

આ ઉપરાંત પદ્માવત, સંજૂ અને અંધાધૂન જેવી ફિલ્મો પણ છવાયેલી રહી. રણબીર કપૂરને સંજય દત્તની બાયોપીક ફિલ્મ સંજૂ માટે બેસ્ટ એક્ટપ મેલનો અવોર્ડ મળ્યા જ્યારે વિક્કી કૌશલને સંજૂ માટે સપોર્ટિંગ માટે ફિલ્મફેર મળ્યા.

આ ઉપરાંત ફિલ્મ ‘બધાઈ હો’, ‘અંધાધૂન’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો એવોર્ડ ફંક્શનમાં છવાયેલી રહી. જ્યાં આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીએ સૌથી વધુ એવોર્ડ્સ પોતાના નામે કર્યા. આ સિવાય કઈ ફિલ્મે કયા એવોર્ડ્સ જીત્યા તેની લિસ્ટ નિચે મુજબ છે.  

Filmfare Awards 2019માં કોને મળ્યા કયા એવોર્ડ્સ? આ છે લિસ્ટ 

  • Best Film:Raazi
  • Critics’ Award for Best Film:AndhaDhun
  • Best Actor in a Leading Role (Female): Alia Bhatt, Raazi
  • Best Actor in a Leading Role (Male): Ranbir Kapoor, Sanju
  • Critics’ Award for Best Actor (Female): Neena Gupta, Badhaai Ho
  • Critics’ Award for Best Actor (Male): Ranveer Singh for “Padmaavat”, Ayushmann Khurrana for
  • Best Debut Actor(Female): Sara Ali Khan, Kedarnath
  • Best Debut Actor(Male): Ishaan Khatter, Beyond The Clouds
  • Best Director: Meghna Gulzar, Raazi
  • Best Debut Director: Amar Kaushik, Stree
  • Best Actor In A Supporting Role (Male): Gajraj Rao, Badhaai Ho and Vicky Kaushal, Sanju
  • Best Actor in a Supporting Role (Female): Surekha Sikri, Badhaai Ho
  • Best Dialogue: Akshat Ghildial, Badhaai Ho
  • Best Original Story: Anubhav Sinha, Mulk
  • Best Actor (Male) in a Short Film: Hussain Dalal, Shameless
  • Best Actor (Female) in a Short Film: Kirti Kulhari, Maya
  • People’s Choice Award for Best Short Film:Plus Minus
  • Best Short Film (Fiction):Rogan Josh
  • Best Short Film (Non Fiction):The Soccer City
  • Best Music Album: “Padmaavat”
  • Best Playback Singer (Male): Arijit Singh for Ae Watan, Raazi
  • Best Playback Singer (Female): Shreya Ghoshal for Ghoomar, “Padmaavat”
  • Best Lyrics: Gulzar for Ae Watan, Raazi.
  • Best Lyrics:AndhaDhun
  • Best Background Score: Daniel George, AndhaDhun
  • Best Sound Design: Kunal Sharma, Tumbbad
  • Best Choreography: Kruti Mahesh Midya, Jyoti Tomaar for Ghoomar, “Padmaavat”
  • Best Action: Vikram Dahiya, Sunil Rodriguez, Mukkabaaz
  • Best Cinematography: Pankaj Kumar, Tumbbad
  • Best Editing: Pooja Ladha Surti, AndhaDhun
  • Best Costume: Sheetal Sharma, Manto
  • Best Production Design: Nitin Zihani Chaudhary and Rajesh Yadav (Tumbbad)
  • Best VFX:Red Chillies Fx, Zero

Read Also

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!