રાહુલ ગાંધી વિરુદ્ધ આચાર સહિંતા ઉલ્લંઘનની ફરિયાદ, કૉલેજમાં સભા કરવી પડી મોંઘી

Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ છે. આ મહિનાની 13મી તારીખે રાહુલ ગાંધીએ સ્ટેલા મેરિસ કોલેજ ચેન્નઈ ખાતે એક પ્રોગ્રામ યોજ્યો હતો. એ સંબંધમાં સંયુક્ત નિયામકે પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ચૂંટણી પહેલાં આચાર સંહિતા લાગુ થાય છે ત્યારે શા માટે કૉલેજ કેમ્પસનો ઉપયોગ કરવામાં આવે છે.

ચૂંટણીની જાહેરાત સાથે આચાર સંહિતા સમગ્ર દેશમાં અમલમાં આવી છે. ચૂંટણી પંચે પણ આચાર સહિંતા પાલન કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. છતાં પણ કેમ રાહુલ ગાંધીએ ઉલ્લંઘન કર્યું એનાં પર હવે સવાલો કરવામાં આવી રહાયા છે. હજુ પરિણામમાં શુ થશે એ સમય જ કહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter