ખાંભામાં પોકસો અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયો છે. જીવાપર ગામની 14 વર્ષીય સગીરાને 35 વર્ષીય પરણિત યુવક ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ છે. લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા સગીરાના પિતાએ ખાંભા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. જે અંતર્ગત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.
READ ALSO
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં