GSTV
Home » News » સાબરડેરી દ્વારા બનાવવામાં આવતા સાબરદાણમાં ક્વોલીટી મુદ્દે ફરિયાદ

સાબરડેરી દ્વારા બનાવવામાં આવતા સાબરદાણમાં ક્વોલીટી મુદ્દે ફરિયાદ

સાબરડેરી દ્વારા બનાવવામાં આવતા સાબરદાણમાં ક્વોલીટી મુદ્દે ફરી રાવ ઉઠી છે. અને પશુપાલકો પરેશાન બન્યા છે. હિંમતનગરના કેશરપુરા ગામે ખરાબ સાબરદાણ પહોંચ્યુ હતું. ફૂગ લાગેલુ સાબરદાણ જોઈને પશુપાલકો અને ખેડૂતો ભડક્યા હતા. તેમજ નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ખરાબ સાબરદાણ ખાવાને લઈને 30થી વધુ પશુઓ મોતને ભેટ્યા હતા.

Related posts

અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં જવાહર ચાવડાએ આ કોને રૂપિયા આપ્યા ?

Mayur

પ્રેમલગ્ન કરેલા યુવકની બહેનને યુવતીના ભાઈ સાથે થઈ ગઈ આંખ મિચોલી, પિતાજીનું કરી લીધું અપહરણ

Mayur

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!