GSTV
Gujarat Government Advertisement

જામનગર/ 10 કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો

Last Updated on January 21, 2021 by Pravin Makwana

જામનગરમાં દસ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. ઓમ ટ્રેડિંગમાં રૂપિયા રોકવાની લાલચ આપીને લોકો સાથે દસ કરોડની છેતપિંડી થઇ હતી. જોકે મુદત પૂર્ણ થતા પૈસા પરત નહીં આપતા બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. પોલીસે બે મહિલા સહિત સાત સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

Damini Patel

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!