GSTV
Home » News » અમદાવાદ : પિતાનું મર્ડર કરાવી દઈશ, એસિડ ફેંકીશ કહી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : પિતાનું મર્ડર કરાવી દઈશ, એસિડ ફેંકીશ કહી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એસિડ એટેકની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ થયો છે.અને આ અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને તેના પિતાનું મર્ડર કરાવી દેવાની પણ ધમકી આપી હતી. અને એસિડથી મોં બગાડી નાખવાની પણ ધમકી આપી હતી.

  • વધુ એક એસિડ એટેકની ધમકીની ફરિયાદ
  • અમરાઇવાડીમાં નોંધાઇ ફરિયાદ
  • એકતરફી પ્રેમમાં યુવકે આપી ધમકી
  • પિતાનું મર્ડર કરાવી નાખવાની પણ આપી ધમકી
  • યુવકે યુવતી પર ગુજાર્યો બળાત્કાર
  • એસિડથી મોં બગાડી નાખવાની આપી ધમકી
  • પિડીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

Read Also

Related posts

અમદાવાદ : શાહીબાગની પોસ્ટઓફિસમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો

Bansari

ગુજરાતના પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

Karan

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!