GSTV
Gujarat Government Advertisement

ઈદ સ્ટોર : ટોપ સેલિંગ સ્માર્ટફોન પર અાજે ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, કોણ અાપી રહ્યું છે અા ડિસ્કાઉન્ટ

Last Updated on June 16, 2018 by Karan

પવિત્ર મહિનો રમઝાનની સમાપ્તિ સાથે ઈદ તહેવારના દિવસે ઈ-કોમર્સ સાઈટ સ્નેપડીલએ ઈદ સ્ટોર લોન્ચ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્ટોરના કસ્ટમર્સ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકશે. આ સ્ટોર દ્વારા કંપની સ્માર્ટફોન, હેડફોન, બ્લૂટુથ સ્પીકર્સ જેવી એસેસરીઝ પર ૭૦ ટકા સુધીનું ડિસ્કાઇન્ટ મેળવી શકે છે.

સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યું હતું કે, ઈદ સ્ટોર યુઝર્સને કોઈ અન્ય જગ્યાએ જવું ના પડે એ ઈરાદાથી બનાવવામાં આવ્યું છે. જેથી પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ એક જ જગ્યાએથી જ મળી શકે. ઈદ સ્ટોરમાં વધારે ઓપ્શન પર એટ્રેક્ટીવ ઓફર્સ પણ આપવામાં આવી છે, જેની પર ૩૦ થી ૭૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તે સિવાય સેલમાં એસડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર એકસ્ટ્રા ૧૦ ટકા ઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વેબસાઈટ પર લિસ્ટીંગ પ્રમાણે ટોપ સેલિંગ સ્માર્ટફોન પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સેલમાં જે કંપનીઓના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેમાં સેમસંગ , મોટોરોલા, પેનાસોનિક, ઈનટેક્સ, ઈન્ફોસિસ  જેવી કંપનીઓનો સમાવેશ થાય  છે. સેલમાં મોટો ઈ-4 પ્લસ પર ૧૯ ટકાના ડિસ્કાઉન્ટની સાથે ૮૯૪૦ રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં ૩જીબી રેમ, ૩૨ જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

પાવર માટે ફોનમાં ૫૦૦૦ મેગાવોટ પ્રતિ કલાકની બેટરી આપવામાં આવી છે. તે સિવાય સેલમાં પેનાસોનિક પી૯૧ને ડિસ્કાઉન્ટની સાથે ૪૫૬૫ રૂપિયામાં ખરીદવામાં આવી શકાય છે. ફોન સિવાય બ્લૂટુથ સ્પીકર્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઈનટેક્સના બીટી૬૦૧ સ્પીકર્સ માત્ર ૩૯૫ રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં ૧૦ વોલ્ટનું સ્પીકર છે અને બેટરી બેકઅપ ૪ કલાકની છે.

Gujarat Government Advertisement

Related posts

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!