GSTV
Home » News » કોમ્યુટર બાબાનો દાવોઃ ભાજપના ચાર ધારાસભ્યો મારા સંપર્કમાં, કમલનાથ સરકારમાં થશે સામેલ

કોમ્યુટર બાબાનો દાવોઃ ભાજપના ચાર ધારાસભ્યો મારા સંપર્કમાં, કમલનાથ સરકારમાં થશે સામેલ

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારમાં પ્રધાનનો દરજ્જો મેળવનાર કોમ્પ્યુટર બાબાએ દાવો કર્યો કે, ભાજપના ચાર ધારાસભ્યો મારા સંપર્કમાં છે. અને તેઓ આગામી દિવસોમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે. તેમણે કહ્યુ કે, સમય આવશે ત્યારે ચારેય ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવશે.

કોમ્પ્યુટર બાબાના દાવા બાદ એમપી ભાજપમાં ઘમાસાણ શરૂ થયુ છે. ભાજપથી સંત સમાજ નારાજ છે. એવી રીતે ભાજપના ધારાસભ્યો પણ નારાજ છે. તેમણે રાજ્યના પૂર્વ સીએમ શિવરાજસિંહને ભ્રષ્ટ પણ ગણાવ્યા.

શિવરાજસિંહ નર્મદાને વેચીને ખાઈ ગયા. શિવરાજસિંહના શાસનમાં સૌથી વધારે ખનન માફિયાએ ખનીજની ચોરી કરી. જ્યારે રાજ્યની કમલનાથ સરકાર ખનન માફિયા પર લગામ લગાવશે.

Read Also

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!