GSTV
Home » News » હિંમતનગરની હોસ્પિટલને ભાજપ માટે બનાવી દીધો કમ્યુનિટી હોલ, ભાડે મળશે સરકારી મેડિકલ કોલેજ

હિંમતનગરની હોસ્પિટલને ભાજપ માટે બનાવી દીધો કમ્યુનિટી હોલ, ભાડે મળશે સરકારી મેડિકલ કોલેજ

હિમતનગર સરકારી મેડિકલ કોલેજે જાણે મેડિકલ કોલેજના હોલને ભાડે ચઢાવીને કમાવાનો ધંધો શરૂ કર્યો હોય તેવું સામે આવ્યું છે. સરકારી મેડિકલ કોલેજે ભાજપના કાર્યક્રમ માટે મેડિકલ કોલેજના હોલને ભાડે આપી દીધો. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી છે.

Related posts

વડોદરામાં જીવલેણ બની લિફ્ટ, મહિલાનું માથુ ફસાઈ ગયું અને મોત થયું

Mayur

સુરતમાં આટલી મોટી ઘટના બન્યા છતાં બેફામ ધમધમી રહેલા પતરાવાળા ક્લાસીસ પર તંત્રની તવાઈ

Mayur

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!