GSTV

સતત વરસાદના કારણે સુત્રાપાડા તાલુકાનું નવાગામ સંપર્ક વિહોણું

Last Updated on July 18, 2019 by Alap Ramani

સતત વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું નવાગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગોરખમઢીથી નવાગામ વચ્ચેનો કોઝ-વે નીચો હોવાને કારણે નવાગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદને કારણે કોઝવે પરથી પાણી પૂરજોશમાં વહી રહ્યું છે. કોઝવે નીચો હોવા અંગે અનેક વખત ગામના સરપંચ અને લોકો દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા નવાગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!