GSTV

કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડનાર હરમીતે કરી મુખ્યમંત્રીની મુલાકાત

Last Updated on August 2, 2019 by Alap Ramani

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર હર્મિત દેસાઈ ગુજરાત પરત ફર્યો છે. ગુજરાત પરત ફરતા જ તેણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. હર્મિતે ખેલાડીઓને અપાતી કેશ એવોર્ડ પોલિસી અંગે રજૂઆત કરી છે.

હર્મિતનું કહેવું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ખેલાડીઓને સરકાર દ્વારા નહિવત રકમ મળે છે. ગુજરાતમાં ટેબલ ટેનિસ ડબલ્સ અને ટીમ ઇવેન્ટમાં ખેલાડીઓને કેશ એવોર્ડ અપાતા નથી. જે સરકારે ચાલુ કરવા જોઈએ. જેથી ખેલાડીઓ રમત પ્રત્યે આકર્ષાય..ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં હર્મિત દેસાઈએ ટેબલ ટેનિસ ડબલ્સમાં બ્રોન્ઝ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે..

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!