GSTV
Home » News » મોગલ માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટીપ્પણી બાદ, મોગલસેનાએ રેલી કાઢી

મોગલ માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટીપ્પણી બાદ, મોગલસેનાએ રેલી કાઢી

બનાસકાંઠા

સોશિયલ મીડિયામાં મોગલ માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બાદ બનાસકાંઠામાં મોગલ સેનાએ રેલી કાઢી છે. રેલી બાદ મોગલ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

ગોધરા

ચારણ સમાજમાં આસ્થાનું કેન્દ્ર રહેલા મોગલ માતા પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. જેના વિરોધમાં ગોધરા ખાતે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ચારણ, ગઢવી સમાજના લોકોએ રેલી યોજીને કલેકટર તેમજ એસપીને આવેદન પત્ર આપ્યુ હતુ. આ રેલીમાં ચારણ, ગઢવી સમાજ સિવાય અન્ય સમાજના લોકો પણ જોડાયા.

Related posts

Food Court: 71માં પ્રજાસત્તાક દિવસે બનાવો વિવિધતામાં એકતાનો સંદેશ આપતી વાનગી ‘ત્રિરંગા પુલાવ’

Ankita Trada

અનોખો દેશપ્રેમ : રાજકોટના આ યુગલે પ્રભુતામાં પગલા પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Nilesh Jethva

અમદાવાદમાં લૂટારૂ બેફામ, એડ્રેસ બતાવવા ગયેલો સોની વેપારી લૂંટાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!