GSTV
Home » News » સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવા 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવવામાં આવી. આ કેક ભ્રષ્ટાચારમુક્ત ભારતની થીમ પર બનાવવામાં આવી હતી.

જ્યાં શહેરીજનોએ એકસાથે સમૂહમાં મળી આ કેક કટિંગ કરી. ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. આ કેકને ખાનગી બેકરીના માલિક દ્વારા 100 જેટલા કારીગરોની મદદથી તૈયાર કરવામાં આવી હતી. જે બાદ સુરતીઓની હાજરીમાં રાત્રીના બારના ટકોરે કેક કટિંગ કરી વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Read Also

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!