GSTV

Photos: મનાલીમાં બોલિવુડ ક્વીન કંગનાના ઘરે પહોંચ્યા કમાન્ડો, સંભાળ્યો ચાર્જ

કંગના

Last Updated on September 8, 2020 by Arohi

સોમવારે કુલ્લુ પોલીસની તૈનાતી બાદ હવે કેન્દ્રીય સુરક્ષાકર્મચારીઓની ટીમે કંગનાની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લીધી છે. બોલિવુડ અભિનેત્રી અને ક્વીન કંગના રનૌટને Y શ્રેણીની સુરક્ષા મળી ગઈ છે. મનાલીમાં તેના ઘરની બહાર કમાન્ડોએ મોર્ચો સંભાળી લીધો છે.

મંગળવારે સવારે Y શ્રેણીની સુરક્ષા હેઠળ 11 સદસ્યની ટીમે કંગનાના ઘરમાં દસ્તક આપી અને મોર્ચો સંભાળ્યો. તે ઉપરાંત બોલિવુડ DSP મનાલી અને IBના અધિકારી પણ ઘર પર પહોંચ્યા અને દરેક અધિરાકીઓએ કંગના સાથે મુલાકાત કરી છે.

કંગના

આ પહેલા અહીં હિમાચલ પ્રદેશ સરકારે કંગના રનૌટના પ્રદેશ પોલીસની તરફથી સુરક્ષા આપી હતી. કમાન્ડોના આવવા પહેલા ઘરની આસપાસ કુલ્લુ પોલીસના જવાન તૈનાત હતા.

કંગના

આ વચ્ચે મોટી ખબર એ પણ છે કે કંગના મનાલીથી ચંડીગઢ હાઈવેથી જઈ શકે છે. ચંડીગઝથી સવારે 9 સપ્ટેમ્બરે તે મુંબઈ પહોંચશે. કંગનાના કોરોના ટેસ્ટનું સેમ્પલ લેવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ મંગળવારે આવશે. કંગનાની બહેન રંગોલી ઉપરાંત તેના પીએનો પણ કોરોના ટેસ્ટ થયો છે.

કંગના

કેન્દ્ર સરકાર ઉપરાંત, હિમાચલ સરકારે પણ કંગનાને સિક્યોરિટી આપવાના આદેશ આપ્યા હતા. સોમવારે કુલ્લુ પોલીસની તૈનાતી બાદ હવે કેન્દ્રીય સુરક્ષાકર્મચારીઓની ટીમે કંગનાના ઘર પર દસ્તક આપી દીધી છે.

Read Also

Related posts

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!