GSTV

Comedy Wildlife Photography Awards 2021: ખાસ ક્ષણમાં ક્લિક કરવામાં આવી છે આ તસવીરો, PHOTOS જોઈ લોકોના કરી રહ્યા છે પ્રશંસા

Last Updated on November 18, 2021 by Zainul Ansari

આ વર્ષે કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અવોર્ડ્સના ઓવર ઓલ વિજેતા તરીકે યૂનાઇટેડ કિંગડમના ફોટોગ્રાફર Ken Jensenની પસંદગી થઈ છે. Ken Jensenએ એક golden silk monkey ની તસવીર લીધી હતી, જેમા તે પીડામાં દેખાઈ રહ્યો છે. Comedy Wildlife Photography Awards ના એક નિવેદન મુજબ આ સ્પર્ધામાં 7000 એન્ટ્રીઝ આવી હતી. અલગ-અલગ કેટેગરીમાં ઘણી તસવીરોએ Comedy Wildlife Photography Award જીત્યો. જુઓ કેટલીક તસવીરો…

ઓવર ઓલ વિનર

કેન જેનસને વાંદરાની આ તસવીર ચીનમાં યૂનાનના એક બ્રિજ પર ક્લિક કરી હતી. આ તસીવર માટે કેન જેનસનની ઓવરઓલ વિજેતા તરીકે પસંદગી થઈ.

ક્રિએચર્સ ઇન ધ ઇયર

John Speirs એ ક્રિએચર્સ ઇન ધ ઇયર કેટેગરીમાં આ કબૂતરની તસવીર માટે અવોર્ડ જીત્યો. કબૂતરનો ચેહરો પાંદડાથી ઢકાયેલો છે.

મડસ્કિપર્સની તસવીર

મડસ્કિપર્સની આ તસવીર તાઇવાનમાં ચૂ હાન લિને કરી છે.

આ તસવીર પણ ખાસ

Russian Kamchatka Peninsula માં Andy Parkinson captured એ બે ભૂરા રીછના બચ્ચાનો આ તસવીર કેપ્ચર કરી હતી.

ઘરમાં પ્રવેશતા Raccoon

ફ્રાન્સમાં એક ઘરમાં પ્રવેશતા Raccoonની આ તસવીરને Nicolas de Vaulx એ ક્લિક કરી છે.

ધ પોર્ટફોલિયો અવોર્ડ

The Portfolio Award, Vicki Jauron ને તેની baby elephant સીરીઝની એક તસવીર માટે અવોર્ડ આપવામાં આવ્યો.

ક્રિએચર્સ અંડર ધ વોટર

Chee Kee Teo એ આ તસીવર માટે Creatures Under the Water કેટેગરીમાં અવોર્ડ જીત્યો. તેમા એક માતા તેના બાળકને તરતા શિખવાડી રહી છે.

ક્રિએચર્સ ઓન ધ લેન્ડ

ક્રિએચર્સ ઓન ધ લેન્ડ અવોર્ડ Arthur Trevino ને તેની એ તસવીર માટે મળ્યો છે, જેમા એક કૂતરો ચીલને ડરાવી રહ્યો છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!