GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

હે માં માતાજી…… દયાબેનની ફરી શોમાં કમ બેક

નાના પરદાનો લોકપ્રિય શો ‘તારક મહેતા ક ઉલટા ચશ્માં’ની લોકપ્રિય કિરદાર  દયાબેન એટલે કે દિશા વાંકાણી લાંબા સમય પછી ફરી શોમાં દેખાશે.

થોડા સમય  પહેલા એવી ખબર મળી હતી કે, દિશાને શોની બહાર કરવામાં આવશે. અને એની બદલે કો બીજી અભિનેત્રીને લેવામાં આવશે. પરંતુ લાગી રહ્યું છે કે એ એક અફવા હતી. દિશાએ પુત્રીને જન્મ આપ્યા બાદ  સીરીયલમાંથી બ્રેક લેવા વાત નિર્માતા સાથે કરી હતી. નિર્માતાઓએ આ  બ્રેક માટે મંજુરી પણ આપી હતી. પરંતુ હવે બ્રેક બાદ ફરીથી દિશા કામ પર પાછી ફરી રહી છે. સાથોસાથ દિશાનું સીરીયલમાં કમ બેક બાદ  સીરીયલમાં ટ્રેક પણ બદલવામાં આવશે. ટ્રેક બદલવાથી દર્શકોને વધુ મજા આવશે. દયાબેનની શો વાપસીનો પ્રોમો પણ શરુ થઇ ગયો છે. જેમે જુના અંદાજમાં જ નજરે જોવા મળશે.

સીરીયલની ટીમે દયાની કમબેક ની સ્ક્રીપ્ટ લખવાનું પણ શરુ કર્યું છે. આ આગળના ટ્રેકમાં દયાબેન અને જેઠાલાલ એકબીજા સાથે પસાર કરેલા સમયને યાદ કરશે .

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ એપિસોડનું શુટિંગ પણ પૂર્ણ થઇ ચુક્યું છે. ટૂંકા સમયમાં  જ આ એપિસોડ રીલીઝ કરવામાં આવશે.

 

Related posts

ભાઈ હોય તો અક્ષય જેવો, બહેનને કોરોના મુક્ત રાખવા આખી ફ્લાઇટ જ બુક કરાવી નાખી

Ankita Trada

Lockdownમાં માતા સાથે આ ગેમ રમી રહી છે રિદ્ધિમા, હારી જતા પિતા રિશીને આ રીતે કર્યા યાદ

Arohi

માતા બનાવા માગે છે કોમેડિયન ભારતીસિંહ, પણ આ કારણે યોજના પર ફરી ગયુ પાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!