GSTV

લેફ્ટિનેન્ટ કર્નલની પુત્રી પર સેનાના કર્નલનો બળાત્કાર, ધરપકડ કરાઇ

લેફ્ટિનેન્ટ કર્નલની પુત્રી સાથે રેપના આરોપમાં શિમલા પોલીસે સેનાના એક કર્નલની ધરપકડ કરી છે. જણાવવામાં આવે છે કે કર્નલે યુવતીને મોડલિંગનો ઝાંસો આપીને પોતાના ઘરે બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કારનો આરોપી કર્નલ આર્મી ટ્રેનિંગ કમાન્ડમાં તેનાત છે. શિમલા ખાતે સુરક્ષાદળોને ટ્રેનિંગ આપતી દેશની સાત કમાન્ડમાંથી એક કમાન્ડ છે.

શિમલાના એસપીનું કહેવુ છે કે કર્નલની ધરપકડ બાદ યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આ મામલામાં વધુ એક આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!