GSTV
Gujarat Government Advertisement

મોટી જાહેરાત: રાજ્યમાં શાળાઓ અને કોલેજ 30 એપ્રિલ સુધી રહેશે બંધ, ફક્ત ઓનલાઈન ક્લાસિસને મંજૂરી

Last Updated on April 11, 2021 by Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત સરકારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજોના ક્લાસિસને 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે. આ નિર્ણય ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને પણ લાગૂ પડશે.

રાજ્યમાં સરકારે નાઈટ કર્ફ્યૂ જેવો નિર્ણય લીધો હોવા છતાં પણ કોરોના કાબૂમાં આવતો નથી. ત્યારે આવા સમયે સરકારે શાળાઓને આખો મહિનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ શાળાઓ ક્યારે ખુલશે, તે આગામી સમયમાં સમીક્ષા કર્યા બાદ નિર્ણય લઈ શકાશે. કોરોનાની બીજી લહેરમાં હાલત કેટલી સામાન્ય થશે, તે કહેવુ હાલ સરકારો માટે ખૂબ જ અઘરૂ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!