GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કોપાયમાન ઉનાળો : કલેક્ટરે સન સ્ટ્રોકથી બચવા સૂચનાઓ જાહેર કરી

રાજયમાં વધી રહેલ ગરમીને ઘ્યાનમાં લઇને તંત્ર હરકતમાં આવ્યું છે. મહીસાગર જિલ્લા કલેકટરે સન સ્ટ્રોક અને લુ થી બચવા સુચનાઓ જાહેર કરી છે. ગરમીમાં સફેદ સુતરાઉ કપડાં પહેરવા સાથે ટોપી છત્રી વગેરેનો ઉપયોગ કરવા જણાવ્યું છે. લોકોએ કામ વગર બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવું.

ઘરની બાહર જતા સમયે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સાથે લિંબુ પાણી અને અન્ય પ્રવાહી વધુ પ્રમાણમાં લેવું. નાના બાળકો સગર્ભા વૃદ્ધોએ ગરમીમાં ફરવું નહી. આ સાથે ગરમ વાસી ખોરાક તથા માવાની વાનગીઓ ખાવાથી બચવાની પણ સલાહ અપાઇ છે. ગરમીમાં તબિયત બગડે તો તુરંત ડોકટરનો સંપર્ક કરીને દવાનો સંપુર્ણ કોર્સ પુરો કરવા જેવા સુચનો કરાયા.

READ ALSO

Related posts

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva

આ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ દિવસમાં માત્ર એક જ કલાક મળે છે પાણી

Nilesh Jethva

ગ્રીન ઝોન ધોરાજીમાં એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!