રાજયમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે. જેના કારણે નલિયામાં કોલ્ડવેવની આગાહી કરાઇ છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી જોવા મળ્યું. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ, ડીસા, સુરેન્દ્રનગર, રાજકોટનું પણ લઘુત્તમ તાપમાન ઘટશે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 થી 15 ડીગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.
READ ALSO
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન