GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કુકડાને જેલ : 8 મહિનાથી જેલમાં સજા ભોગવી રહ્યો હતો કુકડો, કોર્ટના આદેશ બાદ છોડી મુક્યો

શું તમે ક્યારેય કોર્ટની કાર્યવાહીનો સામનો કર્યો છે. બની શકે કે, ન કર્યો હોય, પણ સાંભળ્યું તો હશે જ.જો કે, તમે ક્યારેય પશુ પક્ષીઓને પણ કોર્ટના ચક્કર કાપવા પડ્યા હોય. આ વાત એક દમ સાચી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જિલ્લા ધોટમીમાં એક મરધાને કેટલાય મહિના સુધી જેલમાં રહેવુ પડ્યુ હતું. પોલીસની ધરપકડમાં રહેલા આ મુરધાને સ્થાનિક કોર્ટે છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. તેના માલિકે જણાવ્યુ હતું કે, છેલ્લા આઠ મહિનાથી તેનો મુરધો જેલમાં બંધ હતો.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આઠ મહિના પહેલા મુરધાની લડાઈની રમતમાં દરોડા પાડતા અમુક લોકોની સાથે સાથે બે ડઝન મુરધાની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ કરાયેલા લોકોને તો જામીન મળી ગયા પણ આ મુરધા માટે માલિક બનવા કોઈ આગળ આવ્યુ નહોતું.

કારણ કે, FIRમાં આ મુરધાનો પણ ઉલ્લેખ હતો, તેથી તેને પણ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જો કે, થોડા દિવસ પહેલા જફર મિરાની નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, તે વ્યકિત કારણથી કરાંચીમાં રહેતો હતો, તેથી તે મરધાને છોડાવી શક્યો નહીં. ત્યારે કોર્ટે હવે આદેશ આપ્યો છે કે, આ મરધાને છોડી મુકવામાં આવે. જો કે, હજૂ પણ ચાર મરધા જેલની સજા કાપી રહ્યા છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!