GSTV
India News Trending

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

ક્રિપ્ટો

EDએ કોલસાની દાણચોરીના કેસમાં પશ્ચિમ બંગાળના 8 વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે નવી દિલ્હી બોલાવ્યા છે. અધિકારીઓએ ગુરૂવારના રોજ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય પોલીસ સેવા (IPS)ના જે અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં જ્ઞાનવંત સિંહ (ADG, CID), કોટેશ્વર રાવ, એસ. સેલવામુરૂગન, શ્યામ સિંહ, રાજીવ મિશ્રા, સુકેશ કુમાર જૈન અને તથાગત બાસુ પણ સામેલ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે IPS અધિકારીઓને નવી દિલ્હીમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી છે.

EDના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ IPS અધિકારીઓએ કોલસાની દાણચોરીના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અધિકારીઓને કૌભાંડમાં ફાયદો થયો હોવાના પુરાવા છે. આ અધિકારીઓ જે વિસ્તારમાં દાણચોરી થઈ હતી ત્યાં તેમની પોસ્ટિંગ હતી. EDએ ગત વર્ષે પણ આ 8માંથી 7 અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV