GSTV
Ahmedabad Business Trending ગુજરાત

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી 18 ટ્રેનોમાં ઉમેરવામાં આવશે કોચ

દીવાળીના તહેવારોના કારણે ચાલી રહેલા લાંબા વેઇટિંગમાં પણ તમારી ટિકિટ કન્ફર્મ થવાની તકો ઉભી થઇ છે. કારણ કે પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન પરથી દોડતી/પસાર થતી 18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છે.

રેલવે
  1. ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 14803 જેસલમેર – સાબરમતી એક્સપ્રેસમાં તા.02.10.2022 થી 01.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  5. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 04.10.2022 થી 03.12.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 02.10.2022 થી 30.11.2022 સુધી 3-ટાયર ઇકોનોમી ક્લાસનો એક કોચ ઉમેરવામાં આવશે.
  8. ટ્રેન નંબર 12989 દાદર – અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર ઇકોનોમી ક્લાસનો વધારાનો એક કોચ ઉમેરવામાં આવશે.
  9. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  10. ટ્રેન નંબર 20484 દાદર – ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસના બે અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ ઉમેરવામાં આવશે.
  11. ટ્રેન નંબર 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર કોચ વધારાના ઉમેરવામાં આવશે.
  12. ટ્રેન નંબર 14708 દાદર – બિકાનેર એક્સપ્રેસમાં 02.10.2022 થી 01.12.2022 સુધી એક 3-ટાયર એસી ક્લાસનો એક અને સ્લીપર ક્લાસના ચાર વધારાના કોચ સાથે ઉમેરવામાં આવશે.
  13. ટ્રેન નંબર 22473 બિકાનેર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.03.10.2022 થી 28.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
  14. ટ્રેન નંબર 22474 બાંદ્રા – બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા.04.10.2022 થી 29.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
  15. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર – બાંદ્રા એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
  16. ટ્રેન નંબર 14702 બાંદ્રા – શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં તા. 03.10.2022 થી 02.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે
  17. ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તા. 05.10.2022 થી 30.11.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ સાથે ઉમેરવામાં આવશે.
  18. ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 08.10.2022 થી 03.12.2022 સુધી 2-ટાયર એસી ક્લાસનો એક વધારાનો કોચ ઉમેરવામાં આવશે.

Read Also

Related posts

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

HARSHAD PATEL
GSTV