મહેસાણામાં સહકારી અગ્રણી નટુ પટેલ સામે સહકારી માળખાની વસુલાત મામલે કાર્યવાહી કરાશે. સહકારી માળખાના અગ્રણી અને ગુજકો માસોલના પૂર્વ ચેરમેન નટુ પટેલ સામે મગ અને મકાન ખરીદી મામલે રાજ્ય સરકારનું સહકાર વિભાગ કાર્યવાહી કરશે. ગેરરિતી મામલે રાજ્ય સરકારે 6 કરોડ 30 લાખ વસૂલવાનો આદેશ કર્યો છે.
તો નટુ પટેલે કહ્યું હતુકે વસુલાત મામલે કોઈ નોટિસ મળી નથી. તો સાથે એમ પણ કહ્યું કે નોટિસ મળશે ત્યારે કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે એવા આક્ષેપ કર્યા કે કોંગ્રેસમાં હોવાથી હેરાન કરવામાં આવી રહ્યો છે. તો તેમણે ભાજપના નેતા પર આક્ષેપ કર્યા હતા. નટુ પટેલે વિસનગરના ભાજપના ધારસભ્ય ઋષિ પટેલ અને મહેસાણા ભાજપના મહામંત્રી અશોક ચૌધરી સામે આક્ષેપ કર્યા છે.
READ ALSO
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના
- BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત
- સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી
- મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો
- ‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે