GSTV
Home » News » ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અલગ- અલગ રીતે પોતાની ખૂશી વ્યક્ત કરી ઉજવણી કરી રહ્યા છે. કોઈ ફટાકડા ફોડી રહ્યા છે તો કોઈ ગરબે રમી રહ્યા છે. જ્યારથી એક્ઝિટ પોલ સામે આવ્યા ત્યારથી લોકોએ ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી હતી. ઘણા લોકોએ મિઠાઈનો ઓર્ડર પર અગાઉથી આપી દીધો હતો.

તો રાજકોટના એક પેટ્રેલ પંપ માલિકે ભાજપની જીતની ઉજવણી કઈક અલગ રીતે કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપના જ્વલંત વિજયની ખુશીમાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ તેમના પેટ્રોલ પંપ પર સીએનજી રીક્ષામાં મફત ગેસ આપવાનુ શરૂ કર્યુ છે. ક્લીન વિક્ટરી ગ્રીન વિક્ટરીના સૂત્ર હેઠળ અભિયાન હાથ ધર્યુ છે. સીએનજી રીક્ષાની ટાંકી ફુલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

બિહારના આ બાહુબલી નેતાના ઘરેથી મળી આવી એકે-47 અને ગ્રેનેડ, પોલીસને જોઈને નેતા રફુચક્કર

Nilesh Jethva

ગર્ભવતી મહિલાઓને થતું દર્દ ઓછું કરવા માટે હોસ્પિટલે ઉઠાવ્યું આ અનોખું પગલું, જાણશો તો રહી જશો દંગ!

Path Shah

VIDEO : નર્મદાના તટે શરૂ કરાયેલા રીવર રાફટીંગનો આકાશી નજારો આવ્યો સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!