GSTV
Home » News » CM રૂપાણીની તબિયત લથડી, ચૂંટણી પ્રવાસ રદ્દ કરી પરત ગાંધીનગર રવાના

CM રૂપાણીની તબિયત લથડી, ચૂંટણી પ્રવાસ રદ્દ કરી પરત ગાંધીનગર રવાના

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. દબદબાભેર ચૂંટણી પ્રવાસને કારણે સીએમ અતિ વ્યસ્ત રહેતા હતાં. તેમજ દરરોજ પ્રવાસને કારણે તેમની તબિયત બગડી હોય તેવું લાગી રહ્યું છે. સીએમ રૂપાણી પોતાનાં ચૂંટણી પ્રવાસ અંતર્ગત સુરેન્દ્રનગર સભામાં હાજરી આપવા જતા હતાં.ત્યારે તબિયત બગડજી હોવાની વિગતો મળી રહિ છે.

નાદુરસ્ત તબિયતને કારણે મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો ચૂંટણી પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં મતદાનને 72 કલાક જેટલો સમય બાકી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રગરમાં સીએમ રૂપાણી સભા સંબોધવા જઇ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં તેમની તબિયત લથડતા તેઓ ગાંધીનગર પરત આવવા રવાના થયા છે.

READ ALSO

Related posts

કર્ણાટકમાં ભાજપનુ સારૂ પ્રદર્શન, તમિલનાડુમાં ડીએમકેની લહેર

Mansi Patel

ઉત્તર પ્રદેશમાં ફોઈ-ભત્રિજાની જોડી રંગ લાવી : ભાજપને અહીં થઈ રહ્યું છે 20 સીટોનું નુક્સાન, કદાવર નેતાઓ હારશે

Karan

મોદી લહેરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રીઓ નહીં બચાવી શકે તેમના દીકરાઓની પણ સીટ!

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!