GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

અજાણ્યા શખ્સે સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, તપાસમાં લાગી પોલીસ

યોગી સરકાર

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો મેસેજ યુપી પોલીસના ડાયલ 112ની સોશિયલ મીડિયા ડેસ્કના વોટ્સએપ નંબર પર કોઇ વ્યક્તિએ મોકલ્યો છે. આ મેસેજ મોકલનારે સીએમ યોગીને એક વિશેષ સમુદાય માટે ખતરો ગણાવ્યા છે.

રાત્રે આ ધમકીભર્યો વોટ્સએપ મેસેજ આવ્યો

આ મામલે લખનૌના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં FRI નોંધવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે, યુપી પોલીસના 112ના હેડક્વાર્ટરમાં રાત્રે આ ધમકીભર્યો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ અંગે તાત્કાલીક વરિષ્ઠ અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે આ મેસેજને ગંભીરતાથી લઇને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

યોગીને કેટલાક લોકોની જાનનો દુશ્મન ગણાવ્યા

ઈન્સપેર્ટર ધીરજ કુમારે કહ્યુ કે, મેસેજમાં લખ્યુ છે કે, યોગી આદિત્યનાથને બમથી હુમલો કરીને જાનથી મારી નાખીશ. ફરી તેમણે યોગીને કેટલાક લોકોની જાનનો દુશ્મન ગણાવ્યા. ટ્રૂક કોલર પર આ નંબપને ચેક કરતા લખેલુ આવે છે કે, હાય ગોય…જસ્ટ એબુસિંગ…!

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!