GSTV
Home » News » ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કર્યું સ્વાગત, સાથે જ કરી આ અપીલ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું કર્યું સ્વાગત, સાથે જ કરી આ અપીલ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. સાથે જ તેમણે લોકોને દેશમાં શાંતિ અને સદભાવનું વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સ્વાગત છે.

દેશની એકતા અને સદ્ભાવ બનાવી રાખવામાં બધા સહયોગ કરે, ઉત્તરપ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સદ્ભાવનું વાતાવરણ બનાવી રાખવા માટે ઉત્તરપ્રદેશ સરકાર પૂર્ણ રૂપે પ્રતિબદ્ધ છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી, NCP-કોંગ્રેસની વચ્ચે ફસાઈ ગઈ શિવસેના

Mansi Patel

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!