GSTV
Gujarat Government Advertisement

વસંત પંચમીના પાવન પર્વ પર યોગી આદિત્યનાથે સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી

Last Updated on January 30, 2020 by Mayur

વસંત પંચમીના પાવન પર્વ પર પ્રયાગરાજના માઘ મેળાના ચોથા સ્નાન પર્વમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંગમમાં આસ્થાની ડુબકી લગાવી. આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ સહિતના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બોટમાં સવાર થઇને સંગમ પહોંચ્યા. જે બાદ અરૈલ ઘાટ પર યોગીએ ગંગા પૂજન કર્યું અને ગંગાજીની આરતી ઉતારી.

ગંગા પૂજન અને આરતી બાદ યોગીએ માઘ મેળામાં બનેલા સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી પણ લીધી. તેમજ બલૂન ઉડાવી સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો. એટલું જ નહિં યોગીએ પતંગબાજીનો આનંદ પણ માણ્યો. મહત્વનું છે કે સીએમ યોગી આદિત્યનાથ બુધવારે સાંજે જ ગંગા યાત્રા સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!