GSTV
Gujarat Government Advertisement

લખનઉ કેન્ટના સીઓને યુપીના પ્રધાને આપી હતી ધમકી, યોગી આદિત્યનાથે બોલાવી ખખડાવી નાખ્યા

Last Updated on November 16, 2019 by Mayur

લખનઉ કેન્ટના સીઓને ધમકી આપવાના મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથે સરકારના પ્રધાન સ્વાતિ સિંહને બોલાવ્યા. આ સાથે જ સીએમ આદિત્યનાથે ડીજીપીએ સમગ્ર મામલે રિપોર્ટ પણ માંગ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન પદે રહેલા સ્વાતિ સિંહની કથિ ઓડિયો વાયરલ થઈ રહી છે. તેમાં લખનઉ કેન્ટના સીઓને ધમકાતી સંભળાય છે.

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સીએમ યોગી આદિત્યનાથે સ્વાતિ સિંહને ફટકાર લગાવી છે. અને પ્રધાનના વ્યવહાર પર નારાજગી પણ વ્યક્ત કરી છે. વાયરલ ઓડિકોય ક્લિપમાં સ્વાતિ સિંહ સીઓ પર એક જાણીતા બિલ્ડરની સામે એફઆઈઆરની તપાસના મામલે કાર્યવાહી ન કરવા માટે દબાણ વધારતી જોવા મળી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!