GSTV

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ‘મન કી મોકળાશ’ કાર્યક્રમ

Last Updated on October 5, 2019 by Arohi

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમના નિવાસસ્થાને મનકી મોકળાશ કાર્યક્રમ કરશે. વિજય રૂપાણી દિવ્યાંગ, વિકલાંગ, માનસિક ક્ષતિ અને મુકબધીર સાથે સીધો સંવાદ કરશે. મનની મોકળાશના ત્રીજા કાર્યક્રમમાં 22 સંસ્થાઓના 54 અંતેવાસીઓ સાથે સીએમ વિજય રૂપાણી સંવાદ કરશે. અગાઉ મુખ્યમંત્રીએ ઝુંપડ પટ્ટીમાં વસતા સ્લમ વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેમની વેદના સાંભળી હતી.

Read Also

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!