GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હૈદરાબાદમાં રેપ કેસ: આરોપીઓના એન્કાઉન્ટરની કામગીરી સીએમ વિજય રૂપાણીએ આવકારી

હૈદરાબાદમાં રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર કામગીરી ગુજરાતના મુખ્ય પ્રધાને આવકારી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. દુષ્કર્મ કેસની ઘટના બાદ દેશમાં જે રોષ હતો.તેનો જવાબ એન્કાઉન્ટરથી પ્રાપ્ત થયો છે.વડોદરામા પણ પોલીસ અલગ અલગ ટીમ બોલાવી આરોપીને ઝડપી પાડવાની તજવીજ કરી રહી છે.

મહિલાઓએ મિઠાઇ વહેંચીને પોલીસની કામગીરી બિરદાવી

દુષ્કર્મ કેસના આરોપીઓના એન્કાઉન્ટરની પોલીસની કામગીરીને સમગ્ર દેશ આવકારી રહ્યો છે..ત્યારે સુરતમાં પણ મહિલાઓએ મીઠાઈ વહેચીને પોલીસની કામગીરી બિરદાવી હતી. સુરતની મહિલાઓએ એકત્ર થઈને દિકરીઓ સાથે મળીને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. માસુમ બાળાઓ જોડે અને મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને આવી કડક સજા આપી ગુજરાતમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી છે.

Read Also

Related posts

અમદાવાદમાં NSUIને સરકારની સુરક્ષા વીમા યોજનાને લઈને ગંભીર આરોપ, સરકાર પાસે આ મમાલે કોઈ ડેટા નથી

Mansi Patel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દ.ગુજરાતનાં ખેડૂતોમાં રોષ, જાપાનની કોર્ટમાં કરશે ફરિયાદ

Mansi Patel

સરપંચને સસ્પેન્ડ કરાતાં ભેસાણ ગામ સ્વયંભુ બંધ, ખુદ સરપંચે કર્યો હતો લોકડાઉનના નિયમનો ભંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!