GSTV

રાજ્યમાં પડેલા અનરાધાર વરસાદ વચ્ચે સીએમ રૂપાણીએ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી

Last Updated on August 10, 2019 by Mayur

રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી. તેમણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો. અને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વેહાલમાં વહેલી તકે મદદ પહોંચાડવાના આદેશ આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં ભારે વરસાદને પગલે 300થી વધુ રસ્તાંઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી આ તમામ રસ્તાંઓ પર વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!