GSTV
Home » News » સીએમ વિજય રૂપાણીએ આ મામલે બોલાવી બેઠક, અનેક મંત્રીઓ રહ્યા હાજર

સીએમ વિજય રૂપાણીએ આ મામલે બોલાવી બેઠક, અનેક મંત્રીઓ રહ્યા હાજર

રાજ્યમાં માવઠા બાદ પાક વિમા અને પાક નુકશાનની સહાયને લઈને સીએમ વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે. સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન કાર્યાલય પર બોલાવવામાં આવેલી બેઠકમાં કૃષિ પ્રધાન આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત છે. આ ઉપરાંત કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ અને કૃષિ નિયામક પણ હાજર રહ્યા.

READ ALSO

Related posts

શેર બજારના સેન્સેક્સની માફક સડસડાટ… ડુંગળીના જથ્થાબંધ ભાવ ચાર જ દિવસમાં કિલોએ આટલા રૂપિયા ઘટયા!

Mayur

2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!