GSTV
Home » News » આજે રૂપાણીની કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમ લાગુ કર્યા બાદ લોકોના વલણ પર થશે ચર્ચા

આજે રૂપાણીની કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમ લાગુ કર્યા બાદ લોકોના વલણ પર થશે ચર્ચા

આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની આગેવાનીમાં કેબિનેટ બેઠક આયોજિત થવાની છે. જેમાં નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ લોકોના વલણ પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. તો સાથે જ આગામી નવરાત્રિ મહોત્સવની ઉજવણીને લઈને તૈયારી, સુરક્ષા સમીક્ષા સહિતના મુદ્દ પણ ચર્ચા થાય તેમ મનાય છે.

Read Also

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!