GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

CM રૂપાણીની અચાનક તબિયત બગડી અને તાવ, ઉલટીની શરૂઆત થવા લાગી

મુખ્યપ્રધાન વિજય રૂપાણી તબિયત અચાનક બગડી હતી. સીએમ રૂપાણીને ઉલટી, તાવ અને આતંરડામાં દુઃખાવાની ફરિયાદ હતી. નિદાનમાં તેમને આંતરડામાં સોજો હોવાનું જણાયું છે. હાલ તેમની તબિયત સ્થિર છે. અને તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે. જેને પગલે તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. ગાંધીનગરના એક કાર્યકમમાં હાજરી આપી ન શક્યા. દવા લઈને આરામ કર્યા બાદ બપોરે જૂનાગઢમાં મીનીકુંભ મેળાના કાર્યકમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. પણ નાદુરસ્ત તબીયતને કારણે તેમનું વિમાન રાજકોટમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી.

રાજકોટમાં થોડો આરામ કરીને તેઓ ગાંધીનગર પરત આવી ગયા. અને તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબીઓએ સીએમ રૂપાણીની પ્રાથમિક સારવાર કરી. બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ.આર.કે. પટેલ અને ડૉ.મનોજ ઘોડાએ આરોગ્ય તપાસ કરી હતી.

Related posts

સુનિતા યાદવને લઈને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ, ક્યાંક લેડી સિંઘમ તો ક્યાંક સિંઘમ સિન્ડ્રોમ

Nilesh Jethva

સરકારી નોકરીની ઉત્તમ તકઃ CRPFમાં અનેક પદો ઉપર નીકળી છે જગ્યા, પગાર 1.42 લાખ સુધી

Mansi Patel

ઉત્તર બંગાળના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની કારણે પુર જેવી સ્થિતી, મોટા વિસ્તારો થયા જળમગ્ન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!