GSTV
Home » News » જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યું છે તે સવાયુ કરી પરત આપશું : વિજય રૂપાણી

જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યું છે તે સવાયુ કરી પરત આપશું : વિજય રૂપાણી

જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે ઋણ સ્વીકાર સભા યોજી છે.જેમાં સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત છે. મહાપાલિકામાં ભાજપે 59 બેઠકોમાંથી 54 બેઠકો કબ્જે કરી છે. ભાજપની સભા સંબોધતા સીએમ રૂપાણીએ કોંગ્રસ પર આક્ષેપ કરતા કહ્યું કોંગ્રેસે નકારાત્મક પ્રચાર કર્યો.

કોંગ્રસે જનતાને ભરમાવવાના પ્રયાસો કર્યા. સીએમ રૂપાણીએ જનતાના મત એળે નહી જાય તેવી ખાતરી પણ આપી. જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યુ છે. તે સવાયુ કરીને પરત આપવાના પ્રયાસ કરશું તે રૂપાણીએ કહ્યુ હતુ. આ સિવાય તેઓએ ગટર-પાણી, રસ્તાથી માંડીને ઉપરકોટ અને તળેટીના વિકાસનુ કામ કરશું તેમ રૂપાણીએ કહ્યું.

READ ALSO

Related posts

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!