GSTV
Home » News » મરાઠા અનામત બાદ પાટીદારોની માગણી મુદ્દે CM રૂપાણીની પહેલી પ્રતિક્રિયા

મરાઠા અનામત બાદ પાટીદારોની માગણી મુદ્દે CM રૂપાણીની પહેલી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવાની આશાએ હવે ગુજરાતમાં પણ પાટીદારોના અનામત આંદોલનને વેગ મળ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી વિગતો મંગાવી છે. અને મરાઠા અનામતની ફોર્મ્યુલાનો અભ્યાસ કરશે.

મહારાષ્ટ્રમાં સરકારે મરાઠા અનામતને લીલી ઝંડી આપતા ગુજરાતમાં પાટીદાર અનામતની માંગ ઉગ્ર બની છે. પાટીદારો ફરી એક થઈ સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાસના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં ઓબીસી કમિશન પહોંચ્યા હતા. તેમણે ઓબીસી કમિશનર પાસે સમય માંગ્યો છે. પાસના પ્રતિનિધિઓ માંગ કરી રહ્યા છે કે તેમને અનામત મળે તે માટે સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

Related posts

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva

VIDEO : મોટેરા સ્ટેડિયમમાં ચાલતી તૈયારીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોમાં ભાગ લેવા આવતા લોકોને કોર્પોરેશન કરવાશે આવો હેલ્ધી નાસ્તો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!