GSTV

સીએમ રૂપાણીએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો, ગુજરાતવાસીઓને કરી આ અપીલ

Last Updated on November 9, 2019 by

અયોધ્યા રામ મંદિર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન આવ્યું છે. વર્ષોથી જે ચુકાદાની રાહ જોવાતી હતી તે અગત્યનો ચુકાદો આજે આવ્યો છે. મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવી અભિનંદન પાઠવ્યા હતા. દેશ અને ગુજરાતની જનતા એકતા બનાવી રાખે તેવી અપીલ કરી હતી.

બીજી તરફ આજના ઐતિહાસિક દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના હોસ્પિટલ ચોકમાં 84.71 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓવરબ્રિજનું ખાત મુહૂર્ત કર્યુ હતુ. તો આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ. નવા રેસકોર્ષ અટલ સરોવર ખાતે ફેઝ 2 ના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એફરોડબલ હાઉસિંગ યોજના અંતર્ગત 5 હજાર 320 લાખના કામોનું ખાત પણ મૂહુર્ત કર્યુ હતુ.

READ ALSO

Related posts

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana

ખુશખબર: ખેતરમાંથી કોબિજ તોડવા માટે મજૂરો જોઈએ છે, એક મજૂરને મળશે વર્ષે 63 લાખ રૂપિયા, એક કલાકના 3000 રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!