ગુજરાત સરકારને 3 વર્ષ પુરા થયા બાદ મુખ્યમંત્રીએ પ્રજા સાથે નજદીકી કેળવવા નવી પહેલ આરંભી છે.મુખ્યમંત્રી આજે સીએમ નિવાસ સ્થાન પર 8 મહાનગર પાલિકાઓના સ્લમમાં રહેતાં શ્રમજીવીઓ સાથે તેઓ સીધો સંવાદ સાધશે અને આ માટે દરેક મનપામાંથી 20-20 શ્રમજીવીઓને સીએમ નિવાસ સ્થાને આમંત્રિત કરાયા છે.
સાંજે 4 વાગ્યે મોકળા મને વાતચીત અને સંવાદ કરતા પહેલા શ્રમજીવીઓને દાંડી કુટિરની મુલાકાત કરાવાશે.આજના પ્રથમ કાર્યક્રમની સફળતા બાદ દર મહિને આ કાર્યક્રમનું આયોજન કરાશે.
Read Also
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ