GSTV
Gujarat Government Advertisement

ધાનાણીના ટ્વીટથી રાજકીય ગરમાવો: સીએમ રૂપાણીએ આપ્યો મજબૂત જવાબ, નહિ થાય APMC બંધ

Last Updated on January 18, 2021 by Pritesh Mehta

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ APMC માર્કેટ વેચાશે અને ખાનગી બજારો ખુલશે કરેલા ટ્વિટ પર રાજકીય ગરમાવો સર્જાયો છે. એક તરફ નવા કૃષિ કાયદાનો દિલ્હીમાં વિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસે તેને સમર્થન આપ્યુ છે.

APMC

ગુજરાતમાં APMC માર્કેટ વેચાશે: ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરતા ગુજરાતમાં APMC બંધ થશે. તેવુ ટ્વિટ કરી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

સીએમ રૂપાણીનો જવાબ

ધાનાણીના ટ્વીટ પર પર સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે હવે તો ખેડૂતોને સેસ ભરવાથી મુક્તિ મળી છે. પરેશ ધાનાણીના નિવેદન ખેડૂત વિરોધી છે. APMC બંધ નહી થાય તેવો વિશ્વાસ પણ સીએમ રૂપાણીએ દાખવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!