GSTV

પીયુસી હેલમેટના નિયમની તારીખ નજીક આવતા સીએમ રૂપાણીએ પરિવહન વિભાગ સાથે કરી બેઠક

Last Updated on October 4, 2019 by Bansari

ગાંધીનગરમાં સીએમ રૂપાણીએ પરીવહન વિભાગની તાકીદની બેઠક બોલાવી  છે. બેઠકમાં  હેલ્મેટ અને પીયુસીની કામગિરી અંગે સમીક્ષા કરવામાં આવી. પીયુસી અને હેલ્મેટ માટે અત્યાર સુધી થયેલી કામગીરીનો રીવ્યુ લેવામાં  આવ્યો છે.

રાજ્યમાં 900 પીયુસી સેન્ટર ખોલવાનો ટાર્ગેટ હતો અને 15 ઓક્ટોબરના રોજ હેલ્મેટ અને પીયુસી માટે અપાયેલી રાહતની સમય મર્યાદા પુર્ણ થઈ રહી છે. જેથી  પરીવહન વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!